અરવલ્લી જીલ્લાના ૯૮ પછીના શિક્ષકોની મીટીંગ ૫૦૦૦ લેખે ભંડોળ એકઠું કરવા માટે મળી, મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ પટેલ, અમદાવાદ જીલ્લાના પ્રમુખ રાજેન્દ્ર પટેલ, નારણભાઈ પટેલ, અરવલ્લીના પ્રમુખ રોહિત પટેલ, મંત્રી હસમુખભાઈ પટેલ, આર.એસ.પટેલ વિગેરે હાજર રહ્યા હતા.
અરવલ્લી જીલ્લાના પ્રમુખ રોહિત પટેલ, મંત્રી હસમુખભાઈ પટેલ દ્વારા ૧૨૦૦૦૦ના ચેક મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ, મહામંત્રી વિનોદભાઈ પટેલને અર્પણ કરેલ છે. અરવલ્લીના પ્રમુખ મંત્રી તમામ હોદ્દેદારોને અભિનંદન
ખેડા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનો સેમિનાર કઠલાલ ખાતે સ્વામી વિશ્વસ્વરૂપદાસજી, જગદીશભાઈ ભટ્ટ, મહામંડળના પ્રમુખ પંકજભાઈ પટેલ, વિનોદભાઈ પટેલ, બોર્ડ સભ્ય ગડારા, મહેશભાઈ પટેલ, જયેશ ઇનામદાર, ભરત પટેલ, કાન્તીભાઈ પટેલ, રાજુભાઈ પટેલ, વગેરે હાજર રહ્યા હતા.