પંચમહાલ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનો
શૈક્ષણિક સેમિનાર આજરોજ ૮/૩/૧૪ના રોજ બ્રાઇટ સ્કૂલ લુણાવાડા ખાતે મહામંડળના
પ્રમુખશ્રી પંકજ પટેલ, મહામંત્રીશ્રી વિનોદભાઈ પટેલ, બોર્ડ સભ્યશ્રી જયંતીભાઈ
ગડારા, જે.પી.પટેલ, પીયુશભાઇ શાહ, જગદીશભાઈ ભટ્ટ, કે.જી.પટેલ, ડી.કે.પટેલ,
મૃગેન્દ્રસિંહ, રાજેન્દ્ર પટેલ, મહેશ પટેલ, નીતિનભાઈ પંડ્યા, નારણભાઈ પટેલ,
પ્રમુખશ્રી ભરતભાઈ પંડ્યા, મંત્રીશ્રી જે.આર.પટેલ, હાજર રહ્યા હતા, પંચમહાલની
ટીમને મહામંડળના પ્રમુખશ્રીએ અભિનંદન આપ્યા હતા.