મંગળવાર, 11 માર્ચ, 2014

PRESS NOTE


માણસા તાલુકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘનો શૈક્ષણિક સેમિનાર તા.૦૮/૦૩/૨૦૧૪ના રોજ વિદ્યાનિકેતન સ્કૂલ માણસા મુકામે ડો.અરવિંદભાઈ પાઠકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો. જેમાં ગાંધીનગર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી આર.કે.ચૌધરી, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના સંગઠનમંત્રી શ્રી ભાસ્કરભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિવૃત શિક્ષકશ્રીઓ તેમજ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.માણસા તાલુકા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ ડો.અજય નાયી તેમજ મંત્રી ભવાનસિંહ રાઠોડને ધન્યવાદ