બુધવાર, 5 માર્ચ, 2014


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલની રજુઆતના પગલે રાજ્ય સરકારે મેડીકલ ભથ્થું ૧૦૦ ના બદલે ૩૦૦ કરેલ છે.
નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલ અને શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો આભાર માનવામાં આવે છે.
ઉપરોક્ત માગણીની આજની રજુઆતમાં ફક્ત ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી અને મહામંત્રી હાજર હતા. 
ઉચ્ચ.મા.શિ.સંઘ મહામંડળને ધન્યવાદ