ગુરુવાર, 28 માર્ચ, 2013

L.T.C. નો બ્લોક વધારાનો ઠરાવ કમિશ્નરશ્રી દ્વારા એન્ડોર્સ કરી જીલ્લા શિક્ષણ અધિકારીઓને મોકલેલ છે જેથી હવે કોઇ ડી.ઇ.ઓ. L.T.C. ન આપવા અંગે જણાવશે નહીં.