ગુરુવાર, 28 માર્ચ, 2013

                                                                   




ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી પંકજભાઈ કે. પટેલની સરકારશ્રી સમક્ષની સતત રજુઆતને ધ્યાનમાં લઇને  સરકારશ્રી તરફથી મેડીકલ એલાઉન્સ રૂ.૧૦૦ ના બદલે રૂ.૩૦૦ નો પરિપત્ર ટૂંક સમયમાં થશે.