ગુરુવાર, 28 માર્ચ, 2013

અઢી વર્ષ બાદ મહામંડળની સતત રજુઆતને અંતે ૩૦૦ રજાનો આ ઠરાવ થયો છે જેથી નિવૃતી સમયે ૧૫૦ ના બદલે ૩૦૦ રજાનો પગાર મળી શકશે.