આણંદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ અને આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી દ્વારા આયોજિત શૈક્ષણિક સેમિનાર આજરોજ ચાંગા ખાતે યોજાઈ ગયો. જેમાં મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલ અને મહામંત્રીશ્રી વિનોદભાઈ તેમજ બોર્ડ સભ્ય શ્રી મહેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા.