ગુરુવાર, 16 જાન્યુઆરી, 2014

મેડીકલ એલાઉન્સ, એલ.ટી.સી, લીવ એન્કેશમેન્ટ, એન્ટ્રી લેવલની કાર્યવાહી આપણી પ્રેસ નોધના આધારે ચાલુ થઇ ગઈ છે. ટૂંક સમયમાં પ્રશ્ન ઉકેલાવાની શક્યતા છે.
પંકજભાઈ કે. પટેલ
પ્રમુખશ્રી
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ