શુક્રવાર, 3 મે, 2013


ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલની રજુઆતને પગલે સરકારશ્રીએ ચિત્ર શિક્ષકોના પગારધોરણમાં સુધારાનો પરિપત્ર કરેલ છે.