ગુરુવાર, 18 એપ્રિલ, 2013

કેન્દ્ર સરકાર દ્વારા ૮% ડી.એ.જાહેર કરેલ છે.
એન્ટ્રી લેવલ પે સ્કેલ, મેડીકલ ૧૦૦ ના ૩૦૦ પ્રશ્નો બાબતે મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલે માનનીય અઢીયા સાહેબ સમક્ષ રજૂઆત કરેલ છે. તેમની સહી થયા બાદ આ ફાઈલ માનનીય મુખ્યમંત્રીશ્રીની મંજુરી માટે ગયેલ છે. જેનો ટૂંક સમયમાં હકારાત્મક ઉકેલ આવશે.