શનિવાર, 29 માર્ચ, 2014

પરીક્ષણ કાર્ય અંગે
સામાન્ય પ્રવાહમાં ઓછામાં ઓછા ૨૫ અને વધુ શક્ય બને તેટલી, સાયન્સમાં ૨૫ થી ૩૦ ઉત્તરવહી ચકાસવી. પ્રથમ બે દિવસ ઓછી તપાસેલ હોય તો ઓછામાં ઓછા ૧૫૦ મુજબ બિલ બનાવવું. ચૂંટણી કામગીરીમાં ચકાસણી દરમિયાન જાવ તો ટી.એ મળે.
પંકજ પટેલ -પ્રમુખ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ