નિવૃત્તિ વય મર્યાદા ૫૮ ના બદલે ૬૦,
મેડીકલ એલાઉન્સના બદલે મેડીકલ પોલીસી,
૪૪૦૦ ગ્રેડ પે ના બદલે ૪૬૦૦, ૪૬૦૦ ગ્રેડ પે ના બદલે ૪૮૦૦, એલ.ટી.સી.
એન્કેશમેન્ટ, ૧૦..૨૦..૩૦..ઉચ્ચતર પગાર ધોરણ
2 to 6 થી 30 to 6 વચ્ચે .....ઇન્ક્રીમેંટનું નુકશાન અટકાવવું
પ્રિન્સીપાલને ઉચ્ચતર એલાઉન્સ
સોમવાર ૩ માર્ચ સુધીમાં જાહેરાત
થવાની શક્યતા છે.
C.C.C પરીક્ષા G.T.U દ્વારા લેવામાં આવશે.જેનો પરિપત્ર થઈ ગયો છે.
સુરેન્દ્રનગર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા આયોજિત તા. ૦૨/૦૩/૨૦૧૪ ના રોજ યોજાયેલ શૈક્ષણિક સેમીનારના અંશ.
૫૦૦૦ ના લડત ફંડના ચેક પ્રતિક રૂપે મહામંડળના પ્રમુખશ્રી પંકજભાઈ પટેલને સુરેન્દ્રનગર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી વાઢેર સાહેબ, મંત્રીશ્રી હસમુખસિંહ દ્વારા બોર્ડ સભ્ય ગડારા સાહેબ, મહેશભાઈ પટેલ, પૂર્વ પ્રમુખશ્રી કનકસિંહ રાણાની હાજરીમાં અર્પણ કરેલ છે. ૯૮ પછીના જે શિક્ષકોએ ફંડ ના આપ્યું હોય તે વહેલી તકે ફંડ જમા કરાવી દે.