મંગળવાર, 25 ફેબ્રુઆરી, 2014

પાટણ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના અધિવેશનના અંશ


સુરત જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા મહામંડળના પ્રમુખને ૯૮ પછીના ૫૧ શિક્ષકોના લડત ફંડ પેટે ચેક અર્પણ કરેલ છે.








મહેસાણા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા મહામંડળના પ્રમુખશ્રીનું સ્વાગત