શુક્રવાર, 2 ઑગસ્ટ, 2013

અગત્યની સૂચના
તા. ૩૦/૦૬/૧૯૯૮ પછી નિમાયેલ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક મિત્રો તેમજ નોકરીમાંથી છુટા કરેલ હોય તેવા શિક્ષકો પોતાની વિગતો શાળાનું નામ, શાળામાં દાખલ તારીખ, સંપર્ક નંબર સાથેની વિગતો પોતાના જીલ્લાના ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રીને મોકલાવી દે . જિલ્લા પ્રમુખશ્રીએ આ માહિતી એકત્રિત કરીને શ્રી વિનોદભાઈ પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળને મોકલવાની રહેશે.
પંકજભાઈ પટેલ
પ્રમુખ
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળ