ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવીન વેબસાઈટના આંગણે સૌ ઉચ્ચતર સારસ્વતોને આવકારતા આનંદની લાગણી અનુભવીએ છીએ.
ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની વેબસાઇટનાં ઉદઘાટન પર્વની સર્વ શિક્ષક ભાઇ - બહેનો ને શુભેચ્છા સંઘ દ્વારા પાઠવવામાં આવે છે.